વારંવાર પૂછાતા પ્રશ્નો

નમસ્કાર ,
સૌપ્રથમ તમે પુરુષ અથવા સ્ત્રી પસંદ કરી અને ઉમર , ધર્મ , માતૃભાષા પસંદ કરી અને શોધો બટન પર ક્લિક કરો એટલું કરી ને તમે જીવનસાથી ની શોધ કરી શકો છો.
ધન્યવાદ

નમસ્કાર ,

આહીર સગપણ માં સૌપ્રથમ એકાઉન્ટ ની નોંધણી કરવા માટે

પ્રથમ નામ ક્ષેત્ર આવશ્યક છે.


છેલ્લું નામ ફીલ્ડ આવશ્યક છે.

જાતિ ક્ષેત્ર આવશ્યક છે.

ઇમેઇલ આવશ્યક છે.

જન્મ ક્ષેત્ર આવશ્યક છે.

ઓન બેહાલ્ફ ફીલ્ડ આવશ્યક છે.

મોબાઇલ નંબર ક્ષેત્ર આવશ્યક છે.

પાસવર્ડ ફીલ્ડ આવશ્યક છે.

પુષ્ટિ પાસવર્ડ ફીલ્ડ આવશ્યક છે.

આ બધા નો સાચો જવાબ આપી ને તમે નોંધણી કરી શકો છો .

ધન્યવાદ

નમસ્કાર ,
આહીર સગપણ માં લોગ ઈન કરવા માટે
સૌપ્રથમ તમારો રજીસ્ટર ઇમેઇલ દાખલ કરો
પછી પાસવર્ડ ના બોક્સ માં તમારો સાચો પાસવર્ડ દાખલ કરો
એટલું કરવાથી તમે આહીર સગપણ માં લોગ ઈન થઇ શકશો.
ધન્યવાદ .

નમસ્કાર ,
હા , આહીર સગપણ માં તમારો ફોટો ઉમેરવો જરૂરી છે .
ફોટો ઉમેરવા માટે સૌપ્રથમ તમારી પ્રોફાઈલ માં જાઓ પછી અને ફોટો ઉપર ક્લિક કરો ત્યાંથી તમે ફોટો ઉમેરી શકશો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમારે કોઈ પણ વ્યક્તિ ની પ્રોફાઈલ જોવા માટે તમારે સૌપ્રથમ લોગઈન કરવું જરૂરી છે .
લોગ ઈન કરી ને તમે કોઈ પણ વ્યક્તિ ની પ્રોફાઈલ ઉપર ક્લિક કરી ને તમે જોઈ શકશો.
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ પર થી તમને તમારા જીવન સાથી ને શોધવા માં સફળ રહ્યા છો,
તો તમે અને તમારા જીવન સાથી ની ખુશી ની વાત અમારી જોડે શેર કરી શકો છો.
જે આપણી વેબસાઈટ ના મુખ્ય પેજ પર અમે દેખાડી શું .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં જો તમારો ફોટો કોઈ ને બતાવવા માંગતા ન હોઈ તો તમે તેનો ઉપયોગ કરી શકો છો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં જો તમારો પાસવર્ડ બદલાવવા માંગતા હોઈ તો તમે તમારી પ્રોફાઈલ માં જય ને પાસવર્ડ બદલો બટન ઉપર ક્લિક કરો પછી ચાલુ પાસવર્ડ દાખલ કરો પછી નવો પાસવર્ડ દાખલ કરો પછી તેને કન્ફર્મ કરવા માટે ફરીથી નવો પાસવર્ડ દાખલ કરો પછી સાસવો બટન ઉપર ક્લિક કરીદો.
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં જો તમારો પાસવર્ડ ભૂલી ગયા હોઈ તો તમે લોગ ઈન પેજ ઉપર પાસવર્ડ પુનઃ પ્રાપ્ત બટન પર ક્લિક કરી અને ફરી થી મેળવી શકો છો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં જો તમે અમારો કોન્ટેક કરવા માંગતા હોઈ તો તમે અમારા ઓફિશ્યિલ મોબાઈલ નંબર પર ફોને કરી શકો છો .
અથવા
અમારા ઓફિશ્યિલ ઇમેઇલ પર મેલ કરી શકો છો.
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં 24 x 7 ગ્રાહક સંભાળ એટલે અમે તમારી સાથે અઠવાડિયા ના સાતે દિવસ ની ૨૪ કલાક અમે તમારી સેવા માં રહીશુ .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમે તમારી પ્રોફાઈલ સંપાદિત કરવા માંગતા હોઈ તો તમે માય પ્રોફાઈલ માં જઈ ને તમારી પ્રોફાઈલ સંપાદિત કરી શકો છો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમે તમારા ફોટા ની ગોપનીયતા બદલાવવા માંગતા હોઈ તો સૌ પ્રથમ માય પ્રોફાઈલ માં જઈ અને ગોપનીયતા બટન પર ક્લિક કરી અને તમે ફોટા ની ગોપનીયતા બદલાવી શકો છે .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમે તમારા એકાઉન્ટ ને કાઢી નાખવા માંગતા હોઈ તો પ્રોફાઈલ માં જઈ ને એકાઉન્ટ બંધ કરો બટન પર ક્લિક કરી ને એકાઉન્ટ કાઢી શકો છો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમે તમારા મોબાઈલ નંબર બદલાવવા માંગતા હોઈ તો પ્રથમ પ્રોફાઈલ માં જઈ ને મૂળભૂત માહિતી ઉપર જઈ પેન્સીલ ના ચિત્ર પર ક્લિક કરી ને તમે મોબાઈલ નંબર બદલાવી શકશો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમે કોઈ પણ સભ્ય ને સ્વીકાર્યા પછી પણ તે સભ્ય ને તમે નકારી શકો છો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમને કોઈ પ્રોફાઈલ ગમતી હોઈ તો સામે ની વ્યક્તિ ને તમારા માં રુચિ હશે તો અમે તમારી જરૂર મદદ કરીશુ
ધન્યવાદ .

નમસ્કાર ,
હા આહીર સગપણ માં તમે પસંદ કરેલી પ્રોફાઇલને શોર્ટલિસ્ટ કરી શકશો.
ધન્યવાદ .

નમસ્કાર ,
હા આહીર સગપણ માં તમે કોઈ સંબંધી અથવા મિત્ર વતી નોંધણી કરાવી શકો છો .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમે રજીસ્ટર અને પ્રોફાઇલ બનાવતી વખતે તમે ફરજિયાત ક્ષેત્રોમાં માહિતી આપવાનું ટાળી શકશો નહિ .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમને કોઈ શંકાસ્પદ સભ્ય જણાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો .
અમે તેની પૂછપરછ કરી ને તેનું એકાઉન્ટ આહીર સગપણ માંથી કાયમી માટે કાઢી નાખશુ .
ધન્યવાદ .

નમસ્કાર ,
આહીર સગપણ માં તમને કોઈ સભ્ય પસંદ ના હોઈ તો તમે તેને અવગણી શકો છો .
અવગણવા માટે તે સભ્ય ની પ્રોફાઈલ માં જઈ ને તે સભ્ય ને તમે અવગણી શકો છો.
ધન્યવાદ .